કારકિર્દી... માર્ગદર્શિકા


  • તમે મોટાં થઈને શું બનશો ?
  • શું આપની શાળામાં ભણતાં વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે તેઓ મોટાં થઈને શું બની શકે છે ?
  • શું આપની શાળાનાં બાળકોએ નક્કી કર્યું છે કે  તેઓ કયાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવશે ?
  • આવો વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી જ  કારકિર્દી અંગે માર્ગદર્શન આપી તેમનાં સ્વપ્ન સાકાર કરાવવા આપણે સૌ માર્ગદર્શક બનીએ.

COPYRIGHT@